Rajputana Shayari
👉 ભલ 🐎ઘોડા🐎 વલ વંકડા હલ બાંધવા 🔫 હથિયાર🔫
🎷જાજી ફોજુ માં અનેક ફરે🎷
બાકી 👑ઝાલા👑 ના દિકરા બાપ એકલા ફરે
🙏જય માતાજી 🙏
# પાધડી _વાળા _છીઅે_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈઅે_ અને..
#અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈઅે
#*સાફા બાંધી સિંહ નથી થવાતું*#
#*તલવાર ફેરવી ભા નથી થવાતું* #
#*વાલા એક એક પાળીયે ઇતિહાસ*#
#*લખાયો છે એમજ કાંય ગરાસિયા.. નથી થવાતું*#
#Raa👑
#આબરૂ નડે છે સાહેબ
#નહીં તો #બીતા તો
કોઈના #બાપ થી પણ નથી
#jay_rajputana #jay_mataji
હું દરબાર છું ભાઈ ભાઈ ધંધો કરતાં પણ આવે
ને ધંધે લગાડી દેતા પણ આવે.
#jay_rajputana #jay_mataji
એ ભાઈઓ અમારી નકલ ના કરો
કારણ કે તમે દરબાર ના જેવા કપડા પહેરસો
દરબાર ના જેવી મુછો રાખસો
દરબાર ની જેમ જય માતાજી
બોલસો
દરબાર ની જેમ રહેણી કરણી
રાખસો
દરબાર ના જેમ પ્રસંગો ઉજવશો
દરબાર ના જેમ બાપુ ગીરી કરશો
પણ
👑👑દરબાર ની જેમ મોજ અને મરદાનગી કયાંથી લાવશો ?
👑👑દરબાર ની જેમ જનુની લોહી કયાંથી લાવશો?
👑👑દરબાર ની જેવી ખાનદાની કયાંથી મેળવશો?
👑👑અરે બધી વાતો જવા તમે
દરબાર ના જેવૉ વટ અને ઇતિહાસ કયાંથી લાવશો?
માટે જ કહુ હજુય સમય અમારી નકલ કરવાનુ રહેવા દો કારણકે જંગલો મા તો સિંહ નેજ રાજા કહેવાય છે દરબાર બનવુ હોય તો 101 વાર બલિદાન દેવૂ પડે છે ત્યારે 👑👑રાજપૂત ના ઘરમાં અવતાર ધારણ કરવા મળે
તમે
👑👑રાજપુત (દરબાર ) છો તો આ મેસેજ ને આગળ Send કરો જેથી આપણી નકલ કરતા ભળવાઓની આંખો ખુલ્લી થઈ જાય
👑👑જય માતાજી 👑👑
👑👑જય રાજપુતાના 👑👑
👑👑જય ભવાની 👑👑
જય જય જય રાજપુત યોદ્ધા ઓની
⚔send by ⚔
👑ગોહિલ 👑
👑જાડેજા 👑
👑જાદવ 👑
👑રાણા 👑
👑વાઘેલા 👑
👑ચાવડા 👑
👑રાઠોડ 👑
👑ડાભી 👑
👑ઝાલા 👑
👑સોલંકી 👑
👑 ચૌહાણ👑
તથા બધા Darbar ભાઇ ને
મારા જય માતાજી🙏🙏🙏
રાજપુતો ના ૩૬ કુળ
દશ રવિ કે, દશ શશી કે દ્રાદસ મુની કે જાન...
ચાર અગ્નિ પહચાનીયે, છત્તીસ વંશ વખાણ...
સૂર્ય વંશ ના ૧૦, ચંન્દ્ર વંશ ના ૧૦, ૠષિ વંશ ના ૧૨, અને અગ્નિ વંશ ના ૪ એમ કુલ મળી ને રાજપુતો ના ૩૬ કુળ છે...
ભારતમાં સૂર્ય વંશ જુનામાં જુનો છે. ત્યાર બાદ ચંન્દ્ર વંશ, ૠષિ વંશ અને અગ્નિ વંશ અસ્તિત્વમાં આવ્યા...
સાચો શબ્દ "રજપુત" છે..
રાજપુત શબ્દ અંગ્રેજો લઇ આવ્યા... જેનો
૪૫૦ વર્ષ પેલાનો દુહો સાક્ષી પુરે છે...
રણ કર કર રજ રજ રંગે
રજ ઢંકે રવિ હોત
તોય રજ જેતિ ધર ના દિએ
રજ રજ વે રજપુત...
જે ધિંગાણા કરી કરી ને પોતે તો લોહી થી રંગાઇ જાય પણ આ ધરતી ની રજે રજ ને પણ રંગી નાખે,
પોતાના ઘોડાના ડાબલાથી એવી ધુળની ડમરીયો ચડાવે કે સૂરજ નારાયણ ને પણ દુધળો કરી નાખે..
તોય રજ જેટલી ધરતી દુશ્મન ના હાથમાં ન જાવા દેય ઇ રજપુત...
જય માતાજી...
જય માતાજી સરસ.....નેત સિંહ સોઢા રાજપૂત મુંબઇ ના જય માતાજી
ReplyDelete