Rajputana Shayari

                                           Rajputana  Shayari


જયારે સોઢા રાણા ની મર્સિડીઝ ની એન્ટ્રી પડે ને
ત્યારે કિંજલ દવે ને પણ
ચાર બંગડી વાળી ઓડી

સાઇડ માં લેવી પડે હો વાલા..


ભલે અમે રાજપુત રહ્યા, ભલે બીજી કોઇ પણ જ્ઞાતિ કરતાં અમે ઓછા શિક્ષિત રહ્યા પણ સાહેબ,
અત્યાર સુધીનો રેકોર્ડ છે...... કોઇ પણ રાજપુત નાં માં-બાપ વૃધ્ધાશ્રમ માં નથી હો"
મને ગવઁ છે.. હું રાજપુત છુ...
🙏જય માતાજી 🙏

તલવાર ના તોરણ,બાંધે,અને,રાયફલ થી રમે રાસ,, क्षत्रिय જેવી બીજી કોઈ નથી નાત ,,વાંચી,લયો સાહેબ ખાલી અમારો, ઈતિહાસ,
👑👑👑👑
जय क्षात्रधर्म

ઉંમર_ નાંની હો કે મોટી હો_ _તો _શુ_ થયુ _સાહેબ_ પણ_
જીગર _તો _એવી_ છે ~ને કે જંગલ _નાં _👑રાજા 👑
સિહ _ને _પણ_ કેવું_ પડે > 👊 હા sodha 😎છૌરુ હા👊# jay ma Sachiyar
🏁Sodha sarkar🚩


મેદાન🔫મા ઉતરે 🔫તેને ખેલાડી 🔫કહેવાય કુતરા થી 😊ભાગે તેને 🔫બીલાડા 🔫કહેવાય પણ 🔫સાહેબ 🔫52 સિહ🔫 ના ટોરા મા રમતો 🔫 દેખાય🔫 તેને 👉Royal Rajput કેવાય


પાધડી_ વાળા_છીએ_ વાલા_માન_ મા_માથુ_ઊતારી_પણ_ દઇએ _અને_ #અપમાન મા_ માથુ _ઉડાવી_ પણ_ દઈએ_

हम तो *_ARMY_*वाले है, 👈
जहाँ *_Risk_* होती है, वहाँ हमारी *_Entry Fix_* होती है....

મલેશિયામાં દર 15 કી. મી એ ટાપુ અને
ગુજરાતમાં દર 2 કી. મી બાપુ જોવા મળે છે.😂😂😂😂😅
જય માતાજી


*_આતો_ અમારી _બેઠકો_ _ઓછી _ કરી _છે_*  *_બાકી _સાહેબ _ હજી _પણ_ હું _એજ _છુ_* *_જેની _ ENTRY_ _પડતા_લૉકૉ _કહે_છે_*  . ચલ _હટ_ darbar નો દીકરો આવે છે.....🚩Jay_Mata_ji🚩 🚩Jay_Mahakal🚩 🚩ʝαу Rajputana 🚩ʝαу мα внαναиι🚩


👑#આજ કાલ બધા ને 👑 BAPU 👑જેવુ થાઉ છે. પણ ઓલી કેહવત છે. ને, ચાઈના એ ચાઈના...ઓરીજનલ..જેવુ..નો..થાય

*નખરા💃_તો_છોકરી👰__ના_હોય_ 👆 સાહેબ‬* *_બાકી__અમારા 👦_તો_* *કાયમ__🏄તોફાન⛹ __જ__હોય…..

તલવાર તો દરબારના દીકરાને સોફે બાકી જેને તેનૂ કામનથી



જયા સુધી #કાળજા માં #મોગલ છે તા  સુધી #દુશમન ની #ઔકાત નથી #પીઠ પાછળ #ઘા કરવાની #વાહ_મોગલ



👉जीगर होवी💪जोई ए साहैब 👳बाकी ☝फैसबुक पर तो🏂राका पन माफीया👳थई ने फरै छै🐯



મૂછ અમારી લાજ છે,
 #દાઢી અમારો શોખ છે,
 રાખીએ તો આખુ જગત જોઈને કહે,
વાહ  "#બાપુ " શુ તમારો #અંદાજ છે
       #ભાઇ_ભાઇ


#રુપ_અને_રૂપિયો_ગમે_એની_પાસે_હોય_સાહેબ
#પણ_રીત_રીવાજ_અને_રજવાડુ_ખાલી_રાજપૂત_ને_જ_હોય
      🙏જય માતાજી🙏


#અમારી_સામે_વટ_ન_કરાય_વાલા,

#નો_ઘર_ના_રેવા_દઇ_કે_નો_ઘાટના...

👑Mr ...King of Rajput👑


ફુલો કી કહાની કલિ ઓને લીખી,
આસમાન કી કહાની સિતારો ને લીખી,
ના રહેઁગે " *રાજપૂત* " કિસી કે ગુલામ...
કયોકિ " *રાજપૂત* " કી કહાની....
સ્વયંમ " *મા ભવાની* " ને લીખી...😬😬😬😬😬



અમારી🚬 બેઠકો જોઈને વાલા🚬🔫 સિંહ પણ તેના 🔪🚬 બચા ને કહે છે 🚬🔫 કે જરા સાઈડ મા 🔫🚬 ચાલ જે બેટા સામે  👑 દરબાર બેઠા છે🔫


🔫 #વટે_ ચડવામાં_ ને_ #વેર_ લેવામાં_ ધ્યાન_ રાખવું_,,,,,,,,
#બાકી_ ....🍷 ......🦁 સિંહ..એકલા જ_ ફરતા_ હોય_છે_ જે_ #થાય_ તે_ #ઉખાડી_ લેવુ_#...  
                 🙏જય   માતાજી🙏


બાપુ છું,
કહું એટલે સમજી જવાનું.
બાકી,
લોકલ પોલીસ સ્ટેશન માં પુછી લેવાનું.
કે બાપુ સામે પડવાનું;
એટલે રીબાઇ રીબાઇ ને મરવાનું.

⚔જય માતાજી ⚔👍




👑#રજવાડા_નથી_તો_શું_થયું_સાહેબ👑<
          #મોજ_અને_મદાઁનગી
                #તો_હજી_એ_જ_છે...

👑☝#જય_ભવાની.☝👑


અભિમાન ‍ની તો વાત જ નથી #સાહેબ... પણ, 🎠ક્ષત્રિય🎠 કુળ ના 👬#દિકરા 👬 છીએ, એટલે #પોતાની જાત ઉપર તો🚩 #ગવૅ 🚩હોય જ ને.  🗡🗡

#જય_માતાજી




નદી 🌫મા વહે તેને નીર કહેવાય
સરહદ 🇮🇳મા લડે તેને વીર કહેવાય
પથ્થર 🍪મા પૂજાય તેને પીર કહેવાય
પણ ખુલ્લી 🗡તલવારે રમતો દેખાય એને
#ક્ષત્રિય કહેવાય


😄 મેદાન મા ઉતરે એને ખિલાડી કહેવાય
કુતરાથી ભાગે એને બિલાડી કહેવાય
પણ 52 સિંહ ના ટોડા મા રમતો દેખાય 😄😃😁😀
વાલા એને🔫 ક્ષત્રિય🔫 કહેવાય


પીળો પોરહ તણો, ને કેસરીયો કુળની લાજ ..
કાળો બહારવટાનો, ને સફેદ મરણ ને કાજ ..
ટીપકીયાળો ઘઢપણનો, લહેરી એ જુદા સાજ ..
ઈણ બાંધણ શોભે ક્ષત્રિયો, ઈ જ એનો તાજ ..
નાચણ કાજ બાંધવો નઈ, બાંધી સાચવો ઈ મર્જાદ ..
ઢીલો પોચો બંધાય નહી, ઈતો લોકનો ભણાય.



તુ  તો શું પગલી તારા પૂર્વજો પણ કેતા.... પટ માં પડેલો પાણો સારો......પણ વટ માં ચડેલો  દરબાર  ના સારો....!!!



દુનિયા જીતી જાશુ વાલા....

બસ ભાયુ ભેગા રેજો.

🔱જય માતાજી 🚩🔱




કળાઓ કુટુંબ* માં ન હોય,

*દોસ્તારૂ* માં *દગો* નાં હોય

બાકી

વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી*

*ખાનદાની* માં હોય,

એના *વાવેતર* ના હોય



વટ વચન ને વેર કાજે, સદાય થાતો માટી,
લોઢા જેવો પડછંદ  બાંધો ખમીરવંતી જાતિ.


આધા પેરે લુગડા ને વાતુ કરે અજબ , રાજા ના મન રીજવવા ઓલા ગોલા કરે ગજબ j

બજારુ જે નર બન્યા એની બજારે જ કિંમત હોય .
હાથી વેચાય હાટડે, પણ હાવજ ન વેચાતો હોય.

Comments

  1. જય માતાજી ભાઈ સરસ....સોઢા દરબાર ના જય માતાજી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Rajputana Shayari

Rajputana Shayari